Unique ID | Name | Mobile Number |
---|---|---|
પ્રણામ,
અભિનંદન...
શ્રી ગિરનારજી મહાતીર્થ પર બિરાજમાન શ્રી નેમિનાથ દાદાના જિનાલયની 896મી સાલગીરીના દિવસે ગિરનારજી પરના જિનાલયોના શિખરો ઉપર ધ્વજારોહણ-લાભાર્થીના ડ્રોમાં આપને લાભ મળેલ છે.
સાલગીરી દિવસ - વૈશાખ સુદ પૂનમ, તા.12/5/2025, સોમવાર.
કોઈ કારણસર આપ આ પ્રસંગે હાજરી આપી શકો તેમ ના હોય તો અમને જાણ કરશો જેથી આપની જગ્યાએ બીજા ભાગ્યશાળીને આ લાભ આપી શકાય.
આપને કઈ દેરીની અને કયા પરમાત્માની ધ્વજા ચઢાવવાનો લાભ મળ્યો છે તેની જાણકારી તા.3/5/2025ના રોજ આપવામાં આવશે.
प्रणाम,
अभिनंदन...
श्री गिरनारजी महातीर्थ पर विराजमान श्री नेमिनाथ दादा के जिनालय की 896वीं सालगिरह के दिन गिरनारजी पर स्थित जिनालयों के शिखर पर ध्वजारोहण-लाभार्थी के ड्रॉ में आपको लाभ मिला है।
सालगिरह का दिन - वैशाख सुद पूनम, दि.12/5/2025, सोमवार.
यदि किसी कारणवश आपका इस प्रसंग पर उपस्थित रहना संभव ना हो तो हमें जानकारी देने का कष्ट करें, ताकि आप के बदले अन्य भाग्यशाली को यह लाभ दे सके।
आपको कौन सी देरी की और कौन से परमात्मा की ध्वजा चढ़ाने का लाभ मिला है यह जानकारी आपको
दि.3/5/2025 के दिन दी जायेगी।.
Follow this link to join WhatsApp group for Girnar Dhwaja Updates https://chat.whatsapp.com/FSt4pWYr3wuKHAJ6Gf3Kfr
संपर्क सूत्र :
1) पुनितभाई - 99300 86660
2) अवनीशभाई - 88792 51887
3) जिमितदोशी - 7069004607
શેઠ દેવચંદ લક્ષ્મીચંદ – જૂનાગઢ
વહીવટકર્તા : શેઠ આણંદજી કલ્યાણજી પેઢી – અમદાવાદ
Unique ID | Name | Mobile Number |
---|---|---|
પ્રણામ,
શ્રી ગિરનારજી મહાતીર્થ પર બિરાજમાન શ્રી નેમિનાથ દાદાના જિનાલયની 896મી સાલગીરીના દિવસે ગિરનારજી પરના જિનાલયોના શિખરો ઉપર ધ્વજારોહણ-લાભાર્થીના ડ્રોમાં આપનો નંબર પ્રતિક્ષા સૂચિમાં છે.
प्रणाम,
श्री गिरनारजी महातीर्थ पर विराजमान श्री नेमिनाथ दादा के जिनालय की 896वीं सालगिरह के दिन गिरनारजी पर स्थित जिनालयों के शिखर पर ध्वजारोहण-लाभार्थी के ड्रॉ में आपका नंबर प्रतीक्षा सूचि में है।
संपर्क सूत्र :
1) पुनितभाई - 99300 86660
2) अवनीशभाई - 88792 51887
3) जिमित दोशी - 7069004607
શેઠ દેવચંદ લક્ષ્મીચંદ – જૂનાગઢ
વહીવટકર્તા : શેઠ આણંદજી કલ્યાણજી પેઢી – અમદાવાદ
પ્રણામ,
શ્રી ગિરનારજી મહાતીર્થ પર બિરાજમાન શ્રી નેમિનાથ દાદાના જિનાલયની 896મી સાલગીરીના દિવસે ગિરનારજી પરના જિનાલયોના શિખરો ઉપર ધ્વજારોહણ-લાભાર્થીના ડ્રોમાં આપને લાભાર્થીના રૂપમાં લાભ મળેલ નથી. એ બદલ અમે દિલગીર છીએ.
ભવિષ્યમાં સાલગીરીના પ્રસંગે આપને લાભ મળે તેવી શુભકામના.
प्रणाम,
श्री गिरनारजी महातीर्थ पर विराजमान श्री नेमिनाथ दादा के जिनालय की 896वीं सालगिरह के दिन गिरनारजी पर स्थित जिनालयों के शिखर पर ध्वजारोहण-लाभार्थी के ड्रॉ में आपको लाभ नहीं मिला है। इसके लिए हमें खेद है।
भविष्य में सालगिरह के प्रसंग में आपको लाभ मिलें, वैसी शुभकामना।
શેઠ દેવચંદ લક્ષ્મીચંદ – જૂનાગઢ
વહીવટકર્તા : શેઠ આણંદજી કલ્યાણજી પેઢી – અમદાવાદ
પ્રણામ,
આપના તરફથી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ નથી.
प्रणाम,
आपकी ओर से रजीस्ट्रेशन नहीं किया गया है।
શેઠ દેવચંદ લક્ષ્મીચંદ – જૂનાગઢ
વહીવટકર્તા : શેઠ આણંદજી કલ્યાણજી પેઢી – અમદાવાદ